HSC Result On Whatsapp: ધોરણ 12 નુ રિઝલ્ટ મેળવી શકાસે Whatsapp મા, જાણો પ્રોસેસ

HSC Result On Whatsapp: ધોરણ 12 નુ રિઝલ્ટ મેળવી શકાસે Whatsapp મા: Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar દ્વારા ધોરણ 10 તથા દોરણ 12 ની પરીક્ષાઑ લેવામાં આવી હતી.

આ પરીક્ષા માં ગત 25 મે ના રોજ ધોરણ 10 નુ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે હવે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પરિણામની આતુરતા રાહ જોઈને બેઠા છે. મળતા અહેવાલો મુજબ જૂન માસના પ્રથમ સપ્તાહમાં આવવાનું છે. તો પરિણામ જોવા માટે આ વખતે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઑ સરળતાથી પોતાનું પરનાં જોઈ શકે તે માટે HSC Result On Whatsapp સુવિધા ઉપલબ્ધ્ધ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ આ સુવિધા વિશે.

HSC Result On Whatsapp
HSC Result On Whatsapp

HSC Result On Whatsapp

પોસ્ટનું નામHSC Result On Whatsapp
પરીક્ષાનું નામધોરણ-12 પરિણામ (GSEB HSC RESULT 2023)
બોર્ડGujarat Secondary and Higher Secondary Education Board
પરીક્ષા તારીખો14 માર્ચથી 28 માર્ચ, 2023
ધોરણ 12 પરિણામ તારીખજુન મહિનાની શરૂઆતમા
બોર્ડ ઓફીસીયલ વેબસાઈટwww.gseb.org

આ પણ વાંચો: ધોરણ 10 અને 12 પછી કયા કોર્સ કરવા ? તમામ અભ્યાસક્રમ ની ચાર્ટમા સમજુતિ

ધોરણ 12 નુ રિઝલ્ટ મેળવી શકાસે Whatsapp મા

ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ; Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા માર્ચ-2023 માં લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાંથી ધોર

પરિણામ જોવાની રીત

બોર્ડ ની પરીક્ષાના પરિણામ 2 પ્રકારે ચેક કરી શકાય છે. જે ચેક કરવા માટે ની પ્રક્રિયા નીચે મુજબ છે.

  • સ્ટેપ 1 – પરિણામ જોવા માટે સૌ પ્રથમ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org ઓપન કરો.
  • સ્ટેપ 2 – ત્યારપછી Gujarat 12th Result 2023, GSEB HSC Result 2023 ઓપ્શન પર જાઓ
  • સ્ટેપ 3 – તમારો સીટ નંબર નાખો .. તમારી સામે પરિણામ ખુલી જશે
  • સ્ટેપ 4 – ત્યારબાદ તમારા આ પરિણામને ડાઉનલોડ કરી લો.

ખાસ નોંધ : ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ ક્યારે જાહેર થશે તે બાબત હજુ બોર્ડ તરફથી કોઇ સતાવાર જાહેરાત કરવામા નથી આવી. 12 પરિણામ બાબત અલગ અલગ સમાચારો પત્રો અને લેખો પરથી માહિતી મેળવી આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. આ પોસ્ટ ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવેલ છે . ધોરણ 12 ના પરિણામ ની લેટેસ્ટ માહિતી માટે બોર્ડ ની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org જોતાં રહેવુ.

HSC Result On Whatsapp

આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ થી બોર્ડ દ્વારા 1 નવી પહેલ શરૂ કરવામા આવી છે. જે અંતર્ગત બોર્ડ નુ પરિણામ હવે વિદ્યાર્થીઓ વોટસઅપ ના માધ્યમથી પણ મેળવી શકે છે. ધોરણ 12 નું પરિણામ ની તારીખ હજુ જાહેર થયેલ નથી પરંતુ HSC RESULT 2023 માં આપણને આ સુવિધા આપવામા આવે તેવી શકયતાઓ છે. ધોરણ 12 રિઝલ્ટ Whatsapp મા કઇ રીતે ચેક કરવું તેની માહિતી મેળવીએ.

  • સૌ પ્રથમ GSEB HSC RESULT whatsapp number 6357300971 તમારા મોબાઇલ મા સેવ કરો.
  • ત્યારપછી આ નંબર પર Hi લખી મેસેજ કરો.
  • ત્યારબાદ તમારો સીટ નંબર મેસેજ કરવા માટે કહેશે.
  • તમારો ધોરણ 12 નો સીટ નંબર મેસેજ કરવાનો રહેશે.
  • તમારો સીટ નંબર મેસેજ કરતા તમારૂ રીજલ્ટ તમને તમારી ડિસ્પ્લે પર જોવા મળશે.

બોર્ડની પરીક્ષા બાદ હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ પરિણામ ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે આ વખતે બોર્ડ દ્વારા whatsapp થી પણ પરિણામ જોવાની સુવિધા કરવામા આવી હોઇ વિદ્યાર્થીથીઓને પરિણામ જોવુ સરળ પડશે.

અગત્યની લીંક

GSEB Official Websiteઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો

Leave a Comment

x