ગણેશ ચતુર્થી નો પવિત્ર તહેવાર દર વર્ષે વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવામાં આવે છે. આ પવિત્ર તહેવાર ભારતના જુદા જુદા ભાગોમાં ઉજવવામાં આવે છે પરંતુ મહારાષ્ટ્રમાં તેને થોડો વધુ જ ધામધૂમ થી ઉજવવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થી નો તહેવાર 31 ઓગસ્ટ 2022 ને બુધવારથી શરુ થાય છે.
ગણેશ ચતુર્થી ના પવિત્ર તહેવાર નિમિતે હું આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 30+ Happy Ganesh Chaturthi Wishes in Gujarati અને Ganesh Chaturthi Quotes in Gujarati લાવ્યો છું. અહીં આપેલ શુભેચ્છાઓ જુઓ અને તમારી પસંદગી મુજબ ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પસંદ કરો!
ગણેશ ચતુર્થી 2022
ગણપતિ બાપા ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સરસ Happy Ganesh Chaturthi Wishes in Gujarati, Ganesh Chaturthi Shayari or Message in Gujarati, Ganesh Chaturthi Quotes in Gujarati, અને Ganesh Chaturthi Status in Gujarati આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવવામાં મદદરૂપ થશે.
શાયરી ના ગ્રુપમાં જોડાવા:- Click Here
Ganesh Chaturthi Wishes in Gujarati
સૌ મિત્રોને ગણેશ ચતુર્થી ની ખૂબ ખૂબ શુભકામનાઓ, ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ સૌ મિત્રોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
Happy Ganesh Chaturthi
ગણેશ ચતુર્થી ના પાવન પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી ગણેશ સૌના દુઃખ હરિ સૌના જીવન માં સુખ, શાંતિ,અને સમૃદ્ધિ લાવે તેવી મંગલકામનાઓ.
શ્રી ગણેશાય નમઃ
વિધ્નહર્તા દેવ સમગ્ર વિશ્વ ઉપર આવેલ કોરોનારુપી વિધ્નને દુર કરે અને સૌ સ્વસ્થ અને તંદુરસ્ત રહે એવી પાર્થના.
ગણેશ ચતુર્થી ની શુભકામનાઓ
વિઘ્નહર્તા-દુંદાળા દેવ ના આસ્થાપર્વ ગણેશ ચતુર્થી ના પાવન અવસરે સૌ ગણેશભક્તોને જય શ્રી ગણેશ.
ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ
દિલ સે જો ભી માંગોગે મિલેગા
યે ગણેશ જી કા દરબાર હૈ,
દેવો કે દેવ વક્રતુંડા મહાકાયા કો
અપને હર ભક્ત સે પ્યાર હૈ.હેપી ગણેશ ચતુર્થી
Ganesh Chaturthi Quotes in Gujarati
વક્રતુંડ મહાકાય સુર્ય કોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ-કાર્યેશુ સર્વદા.ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ
સૂંઢ સમી લાંબી જિંદગી હોય તમારી,
મોદક સમા મધુરા રોજ દિવસ હોય તમારા.!!ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ
કેવી પરિસ્થિતિનું સર્જન છે આજે,
દુનિયાનાં સર્જનહાર નું વિસર્જન છે.ગણપતિ બાપ્પા મોર્યા
ગણપતિના ઉંદર જેવી ખુશી હોય તમારી,
તેમના ઉંદરથી પણ નાના દુઃખ હોય તમારા.!ગણેશ ચતુર્થી ની શુભેચ્છા
રિદ્ધિ-સિદ્ધિ કે તુમ દાતા,
દિન દુઃખિયો કે ભાગ્ય વિધાતા.ગણેશ ચતુર્થી ની શુભકામના