Vivo કંપનીએ MediaTek Dimensity 8200 ચિપસેટ સાથેVivo V27 Pro 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો, જાણો કિંમત
Vivo V27 Pro 5G એ એક પેમિયમ મિડ-રેન્જ સ્માર્ટફોન છે, જે ઉચ્ચ-કુવલ્લત ફીચર્સ અને સુંદર ડિઝાઇન સાથે આવે છે. આ ફોનમાં 6.78 ઈંચની AMOLED ડિસ્પ્લે છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ છે, …