maths puzzles: સૌ પ્રથમ લાઇનમાં આપેલા ૩ ઇમોજી😜 છે અને કુલ ટોટલ 30 છે મતલબ 30/3 = 10, આમ એક ઇમોજી( 😜 ) ની કિંમત 10 થાય છે.
હવે વાત કરીયે બીજી લાઇનમાં બે પેલી લાઇનના ઇમોજી છે જેની કિંમત આપણે જાણી એ પ્રમાણે 10 છે, અને લાઈન નો ટોટલ 25 છે અને બીજી લાઈન માં એવા જ બે ઇમોજી છે તો એ બન્ને તો સરવાળો 10+10=20 અને બાકી રહેલા ત્રીજા ઇમોજી😈 ની કિમંત આવી રીતે મળશે.
😈+10+10=25, એટલે 25-20 કરીએ તો 5 વધે એટલે નવા ઇમોજીની કિમંત થશે 5.
હવે ત્રીજી લાઇનની વાત કરીએ ત્રીજી લાઇન માં ઇમોજીની કિંમત મુકીએ તો 😍+5+5=17, તો 17-10= 7 ત્રીજી લાઇનમાં નવા ઇમોજીની કિંમત મળી 7.
આમ આપડે બધા ઇમોજીની કિંમત આ પ્રમાણે મેળવી 😜=10, 😈=5 અને 😍=7.
હવે કોયડાની છેલ્લી લાઈનમાં રહેલા પ્રશ્નને ઉકેલીએ, બધા ઇમોજી ને બદલે
એમની કિંમત મુકીએ (7+7) +5 × (10+10)= ?
હવે ગણિતના નિયમ ભાગુસબા પ્રમાણે કોયડો ઉકેલીએ તો સૌ પ્રથમ 14 +5 × 20 =?
નિયમ પ્રમાણે પહેલા ગુણાકાર કરીએ એટલે 5×20=100, અને એમાં આપણે 14 તો
આપણો સાચો જવાબ થશે 114
મિત્રો મજા પડી ગયને, જૈને સાવ સરળ આવા બીજા કોયડા પણ ઉકેલતા રહીશું અને હા માહિતી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.