Gold Rate: હોળી પહેલા સોના-ચાંદીના ભાવમાં આવ્યો ઘટાડો, ચેક કરો મોટા શહેરમાં શું છે સોનાનો ભાવ

3.3/5

Gold Rate Today: આજે ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનાના 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.

અહીં અમે તમને દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, જયપુર, પટના, અમદાવાદ જેવા મોટા શહેરોમાં સોનાના ભાવ વિશે જણાવી રહ્યા છીએ. દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 66,940 રૂપિયા છે. ચેન્નાઈમાં સોનાનો ભાવ સૌથી વધારે 66,990 રૂપિયા છે. સોનાની સૌથી વધું કિમત ચેન્નાઈમાં છે. એક કિલો ચાંદીનો ભાવ 76,900 રૂપિયા પર છે.

gold rate today 10 sep 2022

ભારતમાં આજે રિટેલ બજારમાં સોની કિંમત

દિલ્હીમાં સોનાનો ભાવ

દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમતો 60,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. 24 કેરેટ માટે ગ્રાહકોને 66,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચુકાવનુ રહેશે.

મુંબઈમાં સોનાનો ભાવ

દેશના અન્ય શેહેરોની વાત કરે તો મહારાષ્ટ્રના મુંબઈમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 60,940 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 66,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

અમદાવાદમાં સોનાનો ભાવ

અમદાવાદમાં 22 કેરેટ સોના 60,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેડ સોનાની રિટેલ કિંમતો 66,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દેશના મોટા શહેરોમાં 13 માર્ચ 2024એ આ રહ્યો સોનાના ભાવ

શહેર22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
ચેન્નઈ61,410 રૂપિયા66,990 રૂપિયા
કોલકાતા60,790 રૂપિયા66,320 રૂપિયા
ગુરુગ્રામ60,940 રૂપિયા66,470 રૂપિયા
લખનઉ60,940 રૂપિયા66,470 રૂપિયા
બેંગ્લોર60,790 રૂપિયા66,320 રૂપિયા
જયપુર60,940 રૂપિયા66,470 રૂપિયા
પટણા60,840 રૂપિયા66,370 રૂપિયા
ભુવનેશ્વર60,790 રૂપિયા66,320 રૂપિયા
હૈદરાબાદ60,790 રૂપિયા66,320 રૂપિયા

આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ

સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.


Leave a Comment

x