ઉત્તરાયણ 2023: Wishes, Quotes, Shayari and Images in Gujarati

3.5/5

Makar Sankranti Wishes in Gujarati

ઉદાસી ના વગડામાં કપાયેલા પતંગ સમો પડ્યો તો,
એ.. દોરો કાચો નીકળ્યો જેના સથવારે હું ઉડયો તો .
🪁 તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની શુભકામના 🪁

આ પવન અને આ પતંગ આપણ ને એજ સમજાવે છે કે એક બીજાં ને હોવ અનુકૂળ તો આખું આકાશ હાથમાં આવે છે..!!
🌷 એ…ખીહર ના વધામણાં વાલીડાઓ ને..🌷

હું હાથેથી કપાયો નહોતો, આકાશ મેં પણ આંબ્યુ તું
મુજ બદનસીબને પણ પ્રેમનો પવન ભરપુર મળ્યો તો
💐 હેપી મકરસંક્રાંતિ 2023 💐

ઉત્તરાયણ શાયરી
ઉત્તરાયણ શાયરી

દેખો ભાઈ મે સિગરેટ તો નથી પીતો પણ ઉત્તરાયણ અને વાસી_ઉત્તરાયણ આ બે દીવસ માચીસ ખીચા માં રખતા છું.
મેણીયા પતંગ મો કોણાં પાડવા હાટુ.
🙏 ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છાઓ 🙏

મારા તરફ થી તમને અને તમારા પરિવાર ને મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન. આનંદ અને ઉલ્લાસથી પતંગ ચગાવજો પરંતુ પંખીઓ ના પણ પરિવાર હોઈ છે એટલે એનું પણ ધ્યાન રાખજો.
🪁 Happy Makar Sankranti 🪁

ઉત્તરાયણ શાયરી

શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ,
ખુશી તમે આપજો હસીને હું બતાવીશ,
રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ,
કિન્યા તમે બાંધજો પતંગ હું ચગાવીશ.
💐 તમને મકરસંક્રાંતિની ખૂબ-ખૂબ શુભકામનાઓ 💐

અબ તો મેરી પતંગ ભી મુજસે પૂછને લગી,
કહા ગઈ વો ફીરકી પકડ ને વાલી.
😜 Happy મકરસંક્રાંતિ 😜

મગફળીની ખુશ્બુ, ગોળની મીઠાશ.
મકાઈની રોટલી, સરસવનો સાગ.
દિલની ખુશી, મિત્રોનો પ્યાર.
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
🙏 ઉત્તરાયણ ની હાર્દિક શુભકામનાઓ 🙏

મીઠે ગુડ મેં મિલ ગયે તિલ,
ઉડી પતંગ ઓર ખીલ ગયે દિલ.
હર પલ સુખ ઓર હર પલ શાંતિ
સબકે લિએ એસી હો મકરસંક્રાંતિ.
🌷 Happy Makar Sankranti 🌷

આ પણ જુઓ:-

આતો દુનિયાની રસમ એને નડે છે,
બાકી દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે,
પણ શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું,
એટલે ઘણા હાથમાં એ ચગે છે.
🌹 ઉત્તરાયણ ની શુભકામના 🌹

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.3 પર ક્લિક કરો…👇


x