100+ ગુજરાતી Quotes 2023: Motivational, Life, Friend, and Love [Must Read!]

3.7/5 - (18 votes)

Gujarati Quotes on Friend or Friendship

મિત્ર એક એવી વ્યક્તિ છે જે તમારા ભૂતકાળને સમજે છે, તમારા ભવિષ્યમાં વિશ્વાસ કરે છે, અને તમે જે રીતે છો તે જ રીતે તમને સ્વીકારે છે.

એ દોસ્ત ભાર એવો આપજે કે હું ઝુકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.

Gujarati Quotes on Friend
Gujarati Quotes on Friend

સાચા મિત્રો હંમેશા આત્મા સાથે હોય છે. ” – L.M. Montgomery

મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!

દોસ્તી શીશે કી તરહ નાજુક હોતી હૈ,
એક બાર ટૂટને પર જોડી જા શક્તિ હૈ,
લેકિન દરારે હંમેશા મોજુદ રહતી હૈ.

દોસ્ત તારા હૃદયમાં અમને ઉમર કેદ મળે,
ભલે થાકે બધા વકીલ તોય જામીન ના મળે.

Gujarati Quotes on Friendship
Gujarati Quotes on Friendship

મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી કારણ કે,
નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી..

“વિશ્વ માટે તમે ફક્ત એક જ વ્યક્તિ હોઈ શકો છો,
પરંતુ એક વ્યક્તિ માટે તમે દુનિયા હોય શકો છો.” – Dr. Seuss

“જે મિત્ર તમારા આંસુને સમજે છે તે ઘણા મિત્રો કરતા વધુ મૂલ્યવાન છે,
કે જે ફક્ત તમારા સ્મિતને જાણે છે.”

જીવનમાં એક એવો મિત્ર હોવો જરૂરી છે જે કહે, “તું ચિંતા ના કર હું છું તારી LIC”
જિંદગી કે સાથ ભી… જિંદગી કે બાદ ભી…

અરીસા અને પડછાઈ જેવા મિત્રો રાખો કારણ કે,
અરીસો ક્યારેય ખોટું નથી બોલતો અને પડછાઈ ક્યારેય સાથ નથી છોડતી.

આ પણ જુઓ:- Good Morning Gujarati Suvichar

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.4 પર ક્લિક કરો…👇


x