[100+ New] ધનતેરસ ની શુભકામના 2023 | Happy Dhanteras Wishes in Gujarati

4.5/5

ધનતેરસ, જેને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પહેલો દિવસ છે જે ભારતમાં દિવાળીનો તહેવાર છે. તે કાર્તિકના હિંદુ કેલેન્ડર મહિનામાં કૃષ્ણ પક્ષના તેરમા ચંદ્ર દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે, ધનતેરસ 10 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આજે આ પોસ્ટ માં હું તમારા માટે બેસ્ટ 100+ Happy Dhanteras Wishes in Gujarati અથવા Happy Dhanteras Quotes in Gujarati લાવ્યો છું, જે ખુબજ ઉપયોગી થશે.

Happy Dhanteras Wishes in Gujarati
Happy Dhanteras Wishes in Gujarati

હેપી ધનતેરસ 2023

મિત્રો અહીં નીચે કેટલીક Dhanteras Wishes in Gujarati, Dhanteras Message in Gujarati, Dhanteras Quotes in Gujarati અને Dhanteras Status in Gujarati આપેલ છે. જે તમને ધનતેરસ ની શુભેચ્છાઓ પાઠવવા માટે મદદરૂપ થશે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ Click Here

Dhanteras Wishes in Gujarati

તમે જેની અપેક્ષા કરો છો તેનાથી પણ વધુ માં લક્ષ્મી તમને આપે,
💐 ધનતેરસની હાર્દિક શુભકામનાઓ 💐

ધન અને દોલત થી વિશેષ એવા મારા મિત્રો/સ્વજનો ને ધનતેરસ ની શુભેચ્છા.
💐 Happy Dhanteras 2023💐

તારી કૃપાથી માં, મારા બધા કર્યો થઈ ગયા છે.
કર્યો તમે કર્યાં અને નામ મારું થઈ ગયું.
🌹 ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ 🌹

Happy Dhanteras Wishes in Gujarati
Happy Dhanteras Wishes in Gujarati

માં ‘મહાલક્ષ્મી’ અને ધન અધિપતિ ‘કુબેર’ આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન,વૈભવ અને સમૃધ્ધિ લાવે,સંકટો નો નાશ થાય અને શાંતિનો વાસ થાય,‌ એવી ધનતેરસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
💐 Happy Dhanteras 2023💐

તમને અને તમારા પરિવારને👨‍👩 ધનતેરસની શુભકામનાઓ…,🙏
તંદુરસ્ત અને સુખી જીવન માટે ભગવાન ધન્વંતરીના ખુબ ખુબ આશીર્વાદ🌹…

તમારા ઘરોને🏡 સાફ કરો,
મીણબત્તીઓથી સજાવો,
રંગોલીઓ બનાવો અને દીવા પ્રગટાવો,
કારણ કે દેવી લક્ષ્મી આવવાના છે.
🌹Happy ધનતેરસ 2023🌹

hand tuwel gujarati 1 1

ધન કી બરસાત હો,
ખુશીયો કા આગમન હો,
આપકો જીવન કા હર સુખ પ્રાપ્ત હો,
માતા લક્ષ્મી કા આપકે ઘર વાસ હો.
🌸 ધનતેરસ ની શુભકામનાઓ 🌸

ધનતેરસના શુભ દિવસે ભગવાન ધનવંતરી આપને અને આપના પરિવારને આરોગ્યના આશીર્વાદ આપે અને રાજ્યના સૌ નાગરિકોને બીમારીઓથી દૂર રાખે તેવી નિરામય જીવનની શુભકામનાઓ.🙏

બધાને મહેનત મુજબનું ફળ ધન સ્વરૂપે મળે અને ધન નું ક્યારેય અભિમાન ના આવે એવી માં લક્ષ્મીજીને પ્રાર્થના🙏
🌹 હેપી ધનતેરસ 🌹

Happy Dhanteras Wishes in Gujarati

આ પણ જુઓ:- 

ધનતેરસ ની શુભકામના

ધનતેરસના દિવસે આપના Bank Account માં ધનનો વરસાદ થઈ જાય એ જ શુભકામનાઓ સાથે ” શુભ ધનતેરસ ” 🤩🙏🏻🎉

સારુ સ્વાસ્થ્ય એ જ આજના જમાનામા મહત્વની સંપતિ કહેવાય છે.
સહુ તન-મન થી તંદુરસ્ત રહો અને આપનુ શુભ થાઓ, કલ્યાણ થાઓ એ જ શુભકામનાઓ
🌷 ધનતેરસ ની શુભેચ્છાઓ 🌷

તમારી સાથે જે સંબંધ છે,
એ જ અનમોલ ધન છે,
જેટલા સંબંધ ગાઢ,
તેટલી જ વધુ અમીરી,
આ અમીરીને કોઈની નજર ન લાગે,
એ જ અભિલાષા આ ધનતેરસ ની…
💐 ધનતેરસની શુભકામનાઓ 💐

Dhanteras Message in Gujarati
Dhanteras Message in Gujarati

માં લક્ષ્મીની કૃપાથી તમારી દરેક ચિંતાઓ દૂર થાય, આ તહેવાર તમારા જીવનને ખુશીઓથી ભરી દે, આ તહેવાર તમારા ઘરમાં પ્રેમ, સમુદ્ધિ અને ખુશીઓ લાવે,
ધનતેરસની શુભકામનાઓ..🙏🏻

આપના ઘરમાં ધનની વર્ષા થાય, માતા લક્ષ્મી નો વાસ થાય, સંકટો નો નાશ થાય એવી ધનતેરસના પાવન પર્વની શુભેચ્છા.🙏🏻

Dhanteras Quotes in Gujarati

આવે લક્ષ્મી જી તમારા દ્વાર,
સુખ સંપત્તિ મળે તમને અપાર.
🌷 ધનતેરસ ની શુભેચ્છાઓ 🌷

આપકે ઘર મેં ધન કી બરસાત હો, લક્ષ્મી માતા કે વાસ હો,
સંકટો કે નાશ હો, ઓર શાંતિ કા વાસ હો… હેપી ધનતેરસ!!🙏

ભગવાન કુબેર હંમેશાં તમને સમૃદ્ધિ અને જીવનમાં સફળતા માટે આશીર્વાદ આપવા માટે હાજર રહે…
🙏 સૌ મિત્રોને ધનતેરસની શુભકામનાઓ 🙏

Dhanteras Quotes in Gujarati
Dhanteras Quotes in Gujarati

તેર (13)નો આંકડો પણ શુભ થઈ જાય છે,
જયારે તેમાં “ધન” નો ઉમેરો થાય છે.
💝 ધનતેરસ 2023 ની શુભકામનાઓ 💝

ગુજરાતી શાયરી & સુવિચાર 2023 નું App ઇન્સ્ટોલ કરવા:- Click Here

માં લક્ષ્મીના આશીર્વાદથી, તમે તમારા બધા પ્રયત્નોમાં સફળતા મેળવી શકો તેવી પ્રાર્થના.
💐ધનતેરસ તથા ધન્વંતરીપર્વ ની હાર્દિક શુભેચ્છાઓ💐

Dhanteras Message in Gujarati

માં લક્ષ્મી તમારા જીવનને સુખના અસંખ્ય આશીર્વાદથી પ્રકાશિત કરે.
💐ધનતેરસની શુભકામનાઓ 💐

આ ધનતેરસ તમને વધુ સફળતાની દિશામાં પ્રવાસ કરતી વખતે,
સંપત્તિ અને સમૃદ્ધિનો વરસાદ કરે. Happy Dhanteras 🌹

આશા છે કે માં લક્ષ્મી તમારા માટે સારા નસીબ અને અપાર ખુશીઓ 🙂 લાવશે.
🙏ધનતેરસની હાર્દિક શુભકામનાઓ🙏

આ તહેવાર આપણા જીવનમાં ઘણા રંગ લાવે છે.
તેજસ્વી રંગો તમારા જીવન પર પ્રભુત્વ લાવી શકે છે.
🌹 હેપી ધનતેરસ 🌹

બધા જ મિત્રો ને ધન તેરસ ની શુભકામનઓ અને તમારું બધું ધન મને આપી દેશો એવી આશા… 🙏 તમે જ બધા કહો છો કે કાંઈ સાથે લઈ ને નથી જવાનું એટલે મને આપી દેજો ભૂલ્યા વગર… 😜 બાકી તો સબ મોહમાયા હે…
🙏 સૌ મિત્રોને ધનતેરસની શુભકામનાઓ🙏

ધન્ય-ધાન્ય હો અબ કે બરસ,
લક્ષ્મી કી હો બૌછાર,
પ્યાર ભરા હો ધર-સંસાર,
એસા હો આપકા ધનતેરસ કા ત્યૌહાર.
🌷 ધનતેરસ ની શુભેચ્છાઓ 🌷

ધનતેરસ ના દિવસે WhatsApp અને Instagram પર ઘણા લોકો Dhanteras Wishes in Gujarati અથવા Happy Dhanteras Status in Gujarati મુકતા હોય છે.

આ પણ જુઓ:-

ધનતેરસ શુભ મુહૂર્ત 2023

અહીં નીચે એક ખુબજ સુંદર Dhanteras Puja Vidhi in Gujarati નો વિડીયો આપેલ છે, જે તમને ચોક્કસ ગમશે.

Dhanteras Puja Vidhi in Gujarati

વિક્રમ સંવત પંચાગ અનુસાર કાર્તિક મહિનામાં કૃષ્ણપક્ષના તેરમાં દિવસે ધનતેરસ ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો દેવીલક્ષ્મી ( લક્ષ્મી પૂજન ) અને ભગવાન કુબેરની પુજા કરીને તેમની પ્રાર્થના કરે છે. અને સાથે ધન્વંતરી ભગવાનની પુજા પણ કરવામાં આવે છે.

ધનતેરસના દિવસે નિત્યકર્મથી પરવારીને પૂજાની તૈયારી કરવી. ઘરના ઈશાન ખૂણામાં સ્થાપના કરવી અને સાંજના સમયે પૂજા કરવી. ( લક્ષ્મી પૂજન કેવી રીતે કરવું )

પૂજા કરતી વખતે આપણું મોઢું ઈશાન, પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઇએ.

પૂજા કરતી વખતે ધરના બધા સભ્યો સાથે ઉપસ્થિત રહીને પુજા કરવી. પૂજા કરતી વખતે કોઈપણ પ્રકારનો અવાજ કરવો નહિ.

સમાપન

મિત્રો આશા રાખું છું કે, તમને મારી આ Happy Dhanteras Wishes in Gujarati 2023 અને Dhanteras Quotes in Gujarati પોસ્ટ પસંદ આયવી હશે. અને આવી અવનવી પોસ્ટો નો આનંદ માણવા માટે અમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.


Leave a Comment

x