100+ New ગુજરાતી જોક્સ 2023 (હસી-હસી ને લોટ-પોટ થઇ જશો)

4.1/5 - (30 votes)

Non Veg Gujarati Jokes

ક્યારેક એમ થાય છે કે Typing વચ્ચેથી બંધ કરીને Autocorrect ને કહી દઉં કે ….
લે …., ચોદીના….
તું પહેલા લખી લે,
તને વધુ ખબર લાગે છે, ભેણચોદ !!🤣

👱🏼‍♂ પતિ એ પત્ની પાસેથી રૂ 250 ઉછીના લીધા👱‍♀
થોડા દિવસ પછી ફરીથી Rs.250 ઉછીના લીધા
પતિની બેગમાં થોડા રૂપિયા 💷જોઈને 💼, તેણે પતિ 👱🏼‍♂પાસેથી રૂપિયા પાછા માંગ્યા
પતિ એ જ્યરે પૂછ્યું કે કેટલા પાછા આપવાના થાય છે તો પત્ની એ કહ્યું Rs.4100.
ચમકી ઉઠેલા 😳પતિ એ સમજાવવા વિનંતી કરી તો પત્નીએ નીચે પ્રમાણે હિસાબ આપ્યો.👱‍♀
1). Rs. 2 5 0
2). Rs. 2 5 0
Total Rs. 4 10 0
પતિ👱🏼‍♂ હજી પણ શોધી રહ્યો છે કે પત્ની 👱‍♀કઈ સ્કુલ 🏫 માં આવું ગણિત શીખી છે? .
થોડા દિવસ પછી👇👇👇
પતિ એ તેને ₹400 પાછા આપી પૂછ્યું કે હવે કેટલા આપવાના બાકી રહ્યા ?.
પત્ની એ લખ્યું✍
Rs 4100 – Rs 400
=Rs 100
પતિ એ તરત ₹100 પાછા આપી રાહત નો શ્વાસ લીધો.
એ પછી બંને 👱🏼‍♂👱‍♀ સુખેથી જીવ્યા.
માત્ર ગણિત મરી પરવાર્યું.😆

funny gujarati jokes
funny gujarati jokes

દિનેશ નિલેશ અને વિજય આ ત્રણે મિત્રોએ જંગલમાં ફરવા જવા નું નકી કર્યું.
જંગલમાં ફરતા ફરતા રસ્તો ભૂલી ગયા અને જીન ના વિસ્તારમાં આવી ગયા.
જીન પ્રગટ થયો અને ત્રણે ને મારી નાખવાની વાત કરી.
ત્રણે મિત્રોએ માફી માંગી જીવનદાન ની ઈચ્છા વ્યક્ત કરી.
જીને થોડું વિચારી જીવનદાન માટે શરત મૂકી.
ત્રણે મિત્રો ને જંગલ મા જઈ ને સાત ફળ લઈ આવવા માટે કહ્યું.
ત્રણે મિત્રો અલગ અલગ ફળ ગોતવા માટે નીકળ્યા.
સૌથી પેહલા નિલેશ આવ્યો અને તેની સાથે સાત સફરજ હતા.
જીને કહ્યું આ સાત સફરજન તારી ગાન્ડ મા ચડાવ અને જો અવાજ કર્યો કોઈ જાતનો તો મારી નાખીશ અને સફળ થયો તો માફ કરી દઈશ.
આ બાપ સફરજન ચડે ગાંડ મા?
🤣🤣🤣🤣
કોશિશ તો કરી પણ ઉહ અવાજ આવતાજ જીને નીલેશ મારી નાખ્યો..
થોડી વારે વિજય પણ આવ્યો સાત દ્રાક્ષ લઈ ને..
🤣🤣🤣
જીને તેને પણ નિલેશ પ્રમાણે કરવા કહ્યું.
પેલી દ્રાક્ષ અંદર ગઈ આરામથી
પછી
બીજી પણ ગઈ
ત્રીજી
ચોથી
પાંચમી
છઠી
સાતમી મા લોચો થયો..
દ્રાક્ષ ચડી જાય એમ હતી પણ,
વિજય ને અચાનક જોર જોર થી હસવું આવ્યું અને જીને તેને મારી નાખ્યો..
😞😞😞😞
નર્ક મા નિલેશ અને વિજય નો ભેટો થયો.
નિલેશ હર્દય ઠાલવતા કહ્યું.
મારે સફરજન હતા પણ તારે દ્રાક્ષ જ હતી તો પણ કેમ આવું થયું.?
🙄🙄🙄🙄
વિજય આપવીતી જણાવતા કહ્યું
દ્રાક્ષ તો બધી ચડી જાત પણ સાતમી દ્રાક્ષ ચડાવતા મારું ધ્યાન જંગલ તરફ પડ્યું..
ત્યાંથી દિનેશ સાત તરબૂચ ખંભે નાખી ને આવતો હતો.
🤣🤣🤣🤓🤓🤩🤩🥳🥳🥳

હવે તો પેલી નજર માં,
ગાઇડલાઇન શબ્દ ગાઇન્ડ લાલ
વંચાય જાય છે……..🤣😂

બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા…
ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે ૩ નાં મુત્યુ…
પાછા કપડા પહેરી લીધા…
જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું …
બરાબર ને ? 😁
આવી ગ્યો શિયાળો… ⛄❄

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું.
પ્રેમિકા : તું ઘણો cool છે.
પ્રેમી : તું પણ ઘણી hot છે.
ત્યાં પાછળથી એક કાકા : હું તો કહું છું બેય લગન કરી લ્યો. તમારા બાળકો નવશેકા થશે.😜

new gujju jokes
new gujju jokes

પત્નીનો તાવ માપવા ડોક્ટરે મોમાં થરમોમીટર મૂક્યું અને મો બંધ રાખવા કહ્યુ,
ઘડીવાર સુધી પત્નીને ખામોશ બઠેેલી જોઇ એટલે પેલા ભોળા ગામડિયા પતિએ ભાવુક થઇ ડોક્ટરને હળવેકથી પુછ્યુ,
આ ડાંડલી કેટલાની આવે ? 😂 😝 😂

પતિ:-આજે રાત્રે પ્રોગ્રામ કરીએ ?,
પત્ની:-ના, આત્મનિર્ભર બનો 😀😀😀

આ વખતે ધતુરા અને ગુલાબ માં જબરજસ્ત ટક્કર….
કારણકે વેલેન્ટાઇનડે અને મહાશિવરાત્રી એક જ દિવસે…
બસ ધ્યાન રાખજો કે યોગ્ય ફૂલ યોગ્ય જગ્યાએ પોચાડજો.
એક્સચેન્જ થયું તો તાંડવ નિશ્ચિત છે….🕺🏻💃🏻🤣

ગટુ મંદિરે ગયો.
ગટુ : હે ભગવાન, મને ફટાફટ સરકારી નોકરી અપાવી દો!
ભગવાન (હસીને) : કેળાં, નાળિયેર, સફરજન કંઈ લાવ્યો નથી. ખાલી હાથે જ આવ્યો છે?
ગટુ : ભગવાન, તમતમારે કર્મ કરો, ફળની ચિંતા છોડો! 😂😂😂

નોંધ: મિત્રો આ બધા Gujarati Jokes, ફોટોસ અને વિડિઓ મેં સોસીયલ મીડિયા પરથી લીધા છે. અને આ જોક્સની પોસ્ટ હસવાના હેતુથી બનાવેલ છે.

Gujarati Jokes Video

મિત્રો નીચે એક હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા નો સુંદર Funny Gujarati Jokes Video આપેલ છે. જેને જોયને તમે હસી-હસી ને લોટપોટ થય જશો.

Gujarati Jokes Video

Gujarati Jokes App

  • 1000 + ગુજરાતી જોક્સનો સંગ્રહ
  • બધી નવી-નવી ફની Comedy Gujarati Jokes એપ્લિકેશનમાં આપનું સ્વાગત છે.
  • આ એપ્લિકેશનને ચલાવવા માટે કોઈ વિશેષ પરવાનગીની જરૂર નથી.
  • ગુજરાતી ભાષા એ ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષાઓ માંની એક છે. તેથી અમે રજૂ કરેલી વિશાળ માંગ મુજબની આ Application.
  • આ એપ્લિકેશન તમને હંમેશાં હસવા અને હસાવવા માટે વધુ ને વધુ Funny Jokes in Gujarati આપશે.
  • આ App માં જોક્સ અને ચુટકુલાઓનો ગુજરાતીમાં મોટો સંગ્રહ છે.

Download Gujarati Jokes App:- Click Here

મિત્રો આશા રાખું છું કે, તમને મારી આ 100+ ગુજરાતી જોક્સ અથવા Funny or Comedy Jokes in Gujarati 2023 પોસ્ટ પસંદ આયવી હશે. અને આવી અવનવી પોસ્ટો નો આનંદ માણવા માટે અમારી Website ની મુલાકાત લેતા રેજો. જોક્સ ગમ્યા હોય તો Comment કરજો.


x